અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલ શાળાની બે વિદ્યાર્થિનીઓ ગુમ થઇ હતી. બન્ને ગુમ વિધાર્થિનીઓ મુંબઈથી મળી આવી હોવાની માહિતી સામે આવી છે.