Surprise Me!

ડેડીયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જાહેરસભા, કેજરીવાલે કહ્યું “2027માં ગુજરાતમાં આપની સરકાર બનશે"

2025-07-24 6 Dailymotion

ડેડીયાપાડામાં આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા યોજી હતી.