Surprise Me!

AMTS - BRTSમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનોને હવે લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો, AMC ફ્રી પાસ કાર્ડ પહોંચાડશે ઘરે

2025-07-24 1 Dailymotion

અમદાવાદ શહેરમાં AMTS બસમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મહાનગરપાલિકા દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે.