3 થી 9 મુખ ધરાવતા બીલીપત્રને મેળવવા માટે દૂર દૂરથી લોકો ઉકાભાઇનો સંપર્ક કરે છે, તેમના દ્વારા તેમને વિનામૂલ્ય બિલ્લીપત્ર પુરા પણ પાડવામાં આવે છે.