આ મંદિર વિક્રમ સવંત 1535માં બાંધવામાં આવ્યું હતું. મંદિર 600 વર્ષ કરતાં જૂનું છે. ગુરુ અને શિષ્ય દ્વારા ભગવાન શિવની સ્થાપના કરવામાં આવી હતી.