લોકકથાઓ અનુસાર, પ્લેગ અને કોલેરા જેવી મહામારીઓથી બચવા પૂર્વજોએ માનતા માનીને ઢીંગલા-ઢીંગલીના લગ્ન હિન્દુ વિધિ અનુસાર કરાવવાનું શરૂ કર્યું હતું