ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં ચાર લોકોના મોત થયાના સમાચાર છે.