કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન રુદ્રી પાઠ, લઘુરુદ્ર, મહાપુજા,રુદ્રાભિષેક, સહિત વિવિધ ભગવાનની પૂજાઓ કરવામાં આવશે.