Surprise Me!

વલસાડ જિલ્લામાં મેઘતાંડવ: કપરાડામાં 6 ઈંચ, વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, હાઈવે પર પાણી ભરાયા

2025-07-25 2 Dailymotion

વલસાડમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.