ઉમરપાડા ફોરેસ્ટ વિભાગે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન બરડી-અંબાડી રોડ પરથી તાજા કાપેલા લીલા સીસમના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે.