પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર સોરઠ પંથકમાં આજે અનેક મેળાઓનું આયોજન થતું હોય છે પરંતુ આ મેળાઓ આજથી નહીં પરંતુ વૈદકાલીન સમયથી યોજાતા આવ્યા છે.