સાંજના સમયે અમદાવાદના પશ્ચિમી વિસ્તારો વસ્ત્રાપુર, શિવરંજની, નેહરુનગર, થલતેજ, ગુરુકુળ રોડ, નવરંગપુરા, અને અંધજન મંડળ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.