આજના યુગમાં યુવાઓમાં સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે, જેમાંથી કેટલાંક યુવાઓ પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી.