વડગામના છાપીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હાઈવે પર પાણી ભરાતા 8 કલાક અમદાવાદ હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.