Surprise Me!

અમદાવાદમાં નશાના સોદાગરો ઝડપાયા, SOGએ લાખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2ની કરી ધરપકડ

2025-07-28 32 Dailymotion

જપ્તીમાં મેફેડ્રોન અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹49,05,120/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.