Surprise Me!

શ્રાવણના પ્રારંભે ચકુડિયા મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર; 20 ફૂટ ઊંચા શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ

2025-07-28 8 Dailymotion

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં ઔદ્યોગિક ધમધમાટની વચ્ચે એક એવું પવિત્ર સ્થળ આવેલું છે જે શાંતિ અને ભક્તિનું પ્રતીક છે – ચકુડિયા મહાદેવ મંદિર.