Surprise Me!

જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં વિધ્યાર્થીઓએ દાખવ્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન, આગામી દિવસોમાં નેશનલ લેવલે કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

2025-07-29 37 Dailymotion

જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાએ આયોજિત અંડર 14 17 અને 19 ભાઈઓ અને બહેનોની ખો-ખો સ્પર્ધામાં 200 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય દેખાડ્યું.