અમદાવાદમાં આવેલી ઈરાની હોટલ જે હવે ન્યૂ ઈરાની હોટેલ તરીકે પ્રખ્યાત છે. આ હોટલ સ્વતંત્રતા પહેલા શરૂ થઈ હતી અને 1950માં રજીસ્ટર થઈ હતી.