નિષ્ણાંતો દ્વારા નવનિયુક્ત પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીની ભાવિ દિશા અંગે પણ મંત્રણા થઈ હતી