Surprise Me!

શું ગીરના સિંહો ફરી એકવાર ગંભીર બીમારીના સંકટમાં? ભૂતકાળમાં કેવા રોગોએ ગીરના સિંહોનો લીધો હતો ભોગ? જુઓ અહેવાલ

2025-07-31 19 Dailymotion

જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં બે સિંહબાળોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં વન વિભાગ સતર્ક બન્યું છે.