જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં બે સિંહબાળોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં વન વિભાગ સતર્ક બન્યું છે.