Surprise Me!

અમદાવાદમાં 400 વર્ષ જૂનું અંબિકેશ્વર મહાદેવ મંદિર, જ્યાં બાર જ્યોતિર્લિંગના દર્શન માટે લાગે છે ભક્તોની લાંબી કતાર

2025-08-04 37 Dailymotion

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ETV Bharat શ્રાવણ સ્પેશિયલ સિરીઝમાં જુઓ 12 જ્યોતિર્લિંગના એક સ્થળે દર્શન કરાતા "અંબિકેશ્વર મહાદેવ" મંદિર વિશે...