Surprise Me!

ડાકોર રણછોડરાયજી મંદિરે પવિત્રા એકાદશીની ભક્તિપૂર્ણ ઉજવણી, જાણો આ તહેવાર ઉજવવા પાછળની ધાર્મિક માન્યતા વિશે

2025-08-05 9 Dailymotion

યાત્રાધામ ડાકોરમાં ચતુર્માસમાં આવતા શ્રાવણ માસમાં જેમાં આજનો દિવસ જે પવિત્રા એકાદશી ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે.