Surprise Me!

અમદાવાદમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે AMC દ્વારા ભવ્ય તિરંગા યાત્રા અને 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન

2025-08-07 3 Dailymotion

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે ભવ્ય તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.