શ્રાવણ માસના ત્રીજા સોમવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા. વહેલી સવારથી જ કતારો બંધ લાઈન પર ચાલી ભક્તોએ ભોળાનાથને શિશ ઝૂકવું પુણ્યનું ભાથું બાંધ્યું હતું.