Surprise Me!

જુનાગઢ: સાસણ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન, સિંહ સંશોધન સાથે જોડાયેલા તજજ્ઞો રહ્યા હાજર

2025-08-11 8 Dailymotion

ગીરની ભૂમિમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વન્યજીવ સંવર્ધન અને સિંહ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.