Surprise Me!

ભરૂચ શહેર અને તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા, નગરના માર્ગો તિરંગા રંગે રંગાયા

2025-08-13 3 Dailymotion

આ તિરંગા યાત્રાઓમાં શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો તથા વહીવટી તંત્રના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.