ભારવાડામાં આવેલું શરમાળીયા દાદાનું મંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે. નાગપંચમીના પવિત્ર દિવસે આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે.