Surprise Me!

આણંદના પ્રગતિશીલ ખેડૂત દીપેન શાહને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હી ખાતે લાલ કિલ્લા પર આમંત્રણ

2025-08-14 9 Dailymotion

પ્રગતિશીલ ખેડૂત દીપેનકુમાર મુકુંદભાઈ શાહને ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 15 ઓગસ્ટ, 2025ના રોજ દિલ્હી ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.