Surprise Me!

શીતળા સાતમ: મા દુર્ગા અને પાર્વતીનું સ્વરૂપ એટલે માતા શીતળા, જાણો વ્રતનુંં મહત્વ અને કથા વિશે

2025-08-14 20 Dailymotion

આ દિવસે ભક્તો ખાસ કરીને મહિલાઓ દિવસભરનો ઉપવાસ કરે છે અને રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલ ઠંડો ખોરાક જ ગ્રહણ કરે છે.