અમદાવાદમાં અંધજન મંડળમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના કર્મચારીઓ સહભાગી થયા.