વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો હતો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ આજે ગાંધીનગરમાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે.